ગીતોનું ગીત 1:11 - પવિત્ર બાઈબલ11 અમે તારા માટે રૂપું જડેલા સોનાના આભૂષણો બનાવડાવીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અમે તારે માટે રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ કરાવીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તો પણ અમે તારે માટે રૂપેરી તારકજડિત સોનાની સાંકળીઓ બનાવીશું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ. Viz kapitola |