ગીતોનું ગીત 1:10 - પવિત્ર બાઈબલ10 તારા ગાલ પર તારા આભૂષણો સુંદરતાથી લટકે છે અને તારી ગરદન હીરા જડિત હારો થી ચમકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તારા ગાલ વેણીઓથી, અને તારી ગરદન રત્નજડિત હારોથી દીપી રહી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તારા ગાલ પરની લટો રળિયામણી લાગે છે, અને તેનાથી તારી ડોક રત્નજડિત હારની જેમ આભૂષિત લાગે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે. Viz kapitola |