રૂથ 4:3 - પવિત્ર બાઈબલ3 તેણે નાઓમીના સગાને બોલાવીને કહ્યું કે, “તમને બધાને ખબર છે કે નાઓમી મોઆબથી પાછી આવી છે અને એને પોતાના પતિ અલીમેલેખની જમીન વેચી દેવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી તેણે પેલા નજીકના સગાને કહ્યું, “નાઓમી જે મોઆબ દેશમાંથી પાછી આવી છે તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પછી બોઆઝે પેલા નિકટના સગાને કહ્યું, “નાઓમી મોઆબ દેશથી પાછી ફરી છે, અને તેણે આપણા ભાઈ એલીમેલેખની જમીન વેચવાનો નિર્ધાર કર્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે તેણે પેલા નજીકના સંબંધીને કહ્યું કે, “નાઓમી, જે મોઆબ દેશમાંથી પાછી આવી છે, તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચી રહી છે. Viz kapitola |