રૂથ 4:2 - પવિત્ર બાઈબલ2 ત્યાર પછી બોઆઝે નગરના દશ વડીલોને તેડાવ્યા અને કહ્યું અહીં બેસો, અને તેઓ બેઠા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે નગરના વડીલોમાંથી દશ માણસોને બોલાવીને તેઓને કહ્યું, “અહીં બેસો” એટલે તેઓ બેઠા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેના બેઠા પછી બોઆઝે ગામના આગેવાનોમાંથી દસને બોલાવ્યા અને તેમને કહ્યું, “આવો, અહીં બેસો.” એટલે તેઓ પણ બેઠા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો બોલાવીને કહ્યું, “અહીંયાં બેસો.” અને તેઓ બેઠા. Viz kapitola |