Online Bible

- Reklamy -




રૂથ 4:18 - પવિત્ર બાઈબલ

18 બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે. પેરેસથી હેસ્રોન થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હવે પેરેસની વંશાવળી નીચે પ્રમાણે છે: પેરેસથી હેસ્‍ત્રોન થયો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18-22 પેરેસથી દાવિદ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: પેરેસ, હેસ્રોન, રામ, આમ્મીનાદાબ, માહશોન, સાલ્મોન, બોઆઝ, ઓબેદ, યિશાઈ, દાવિદ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો;

Viz kapitola kopírovat




રૂથ 4:18

Následuj nás:

Reklamy


Reklamy