Online Bible

- Reklamy -




રૂથ 4:17 - પવિત્ર બાઈબલ

17 આડોસપાડોસની સ્રીઓએ કહ્યું, “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને નાઓમીને છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશણોએ તેનું નામ પાડ્યું. તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 નાઓમીને પુત્ર જન્મ્યો છે, એમ કહીને પડોશણોએ તેનું નામ ઓબેદ પાડયું. ઓબેદ તો દાવિદના પિતા યિશાઈનો પિતા હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અને “નાઓમીને દીકરો જનમ્યો છે” એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.

Viz kapitola kopírovat




રૂથ 4:17

Následuj nás:

Reklamy


Reklamy