Online Bible

- Reklamy -




રૂથ 4:13 - પવિત્ર બાઈબલ

13 તેથી બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેતી પત્નિ થઇ. તે તેની પાસે ગયો, અને યહોવાની કૃપાથી તે સગર્ભા બની અને એક પુત્રનો પ્રસવ થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આ પ્રમાણે બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેની પત્ની થઈ. તે તેની પાસે ગયો, ને યહોવાની કૃપાથી તે ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 બોઆઝે રૂથ સાથે લગ્ન કર્યું, અને તે તેની પત્ની થઈ. પ્રભુકૃપાએ તે તેનાથી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો.

Viz kapitola kopírovat




રૂથ 4:13

Následuj nás:

Reklamy


Reklamy