રૂથ 4:12 - પવિત્ર બાઈબલ12 યહોવા તમને રૂથ દ્વારા પુત્રો આપે જેઓ તમને પ્રખ્યાત અને મહાન બનાવશે, તારું કુટુંબ યહૂદા અને તામાંરના પુત્ર પેરેસના કુટુંબ જેવું (મહાન) બનો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 વળી આ જુવાન સ્ત્રીથી યહોવા તને જે ફરજંદ આપશે, તેથી તારું ઘર જેવું થાઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 વળી, આ યુવાન સ્ત્રી દ્વારા પ્રભુ તને જે સંતાન આપે તેમનાથી તારો વંશ યહૂદા અને તામારના પુત્ર પેરેસના વંશ જેવો થાઓ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 આ જુવાન સ્ત્રીથી ઈશ્વર તને જે સંતાન આપશે, તેથી તારું ઘર યહૂદિયાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાઓ.” Viz kapitola |