રૂથ 3:9 - પવિત્ર બાઈબલ9 તેણે તેણીને પૂછયું; “તું કોણ છે?” તેથી રૂથે ઉત્તર આપ્યો કે, “હું તમાંરી સેવિકા રૂથ છું. કેમ કે તમે માંરા નજીકના સગા છો. તેથી માંરા પર તમાંરું પાગરણ પાથરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેણે પૂછ્યું, “તું કોણ છે?” ત્યારે તેણે ઉત્તર આપ્યો, “હું તમારી દાસી રૂથ છું, તમારો છેડો લંબાવીને આ તમારી દાસી પર ઓઢાડો, કેમ કે તમે નજીકના સગા છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેણે પૂછયું, “તું કોણ છે?” રૂથે જવાબ આપ્યો, “એ તો હું તમારી દાસી રૂથ છું. તમે મારા નિકટના સગા છો, અને અમારી સંભાળ લેવાની જવાબદારી તમારી છે. માટે તમારું વસ્ત્ર મને ઓઢાડો, મારો સ્વીકાર કરો અને મને આશ્રય આપો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેણે તેને કહ્યું, “તું કોણ છે?” રૂથે ઉત્તર આપ્યો, “હું તમારી દાસી રૂથ છું. તમારું વસ્ત્ર લંબાવીને આ તમારી દાસી પર ઓઢાડો, કેમ કે તમે છોડાવનાર સંબંધી છો.” Viz kapitola |