રૂથ 3:6 - પવિત્ર બાઈબલ6 આથી રૂથે ખળામાં જઈને તેની સાસુએ કહ્યા પ્રમાંણે કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી તે ખળીએ ગઈ, ને તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એ રીતે રૂથ અનાજના ખળાએ ગઈ અને તેની સાસુની સૂચના પ્રમાણે સઘળું કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી તે ખળીમાં ગઈ. તેની સાસુએ તેને જે સૂચનો આપ્યાં હતા, તે પ્રમાણે તેણે કર્યું. Viz kapitola |