રૂથ 3:16 - પવિત્ર બાઈબલ16 પછી તે તેની સાસુ પાસે આવી ત્યારે નાઓમીએ તેને પૂછયું, “માંરી દીકરી, ત્યાં શું થયું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે પોતાની સાસુ પાસે આવી ત્યારે તેણે તેને પુછ્યું, “મારી પુત્રી, કેમ, ત્યાં શું થયું?” ત્યારે પેલા માણસે તેને જે જે કર્યું હતું તે સર્વ તેણે તેને કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તે ઘેર જઈ તેની સાસુને મળી એટલે તેણે તેને પૂછયું, “શું થયું, દીકરી?” ત્યારે બોઆઝે રૂથ માટે જે જે કર્યું હતું તે બધું તેણે કહી સંભળાવ્યું. તે બોલી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જયારે તેની સાસુ પાસે તે આવી ત્યારે તેણે પૂછ્યું, “મારી દીકરી, ત્યાં શું થયું?” ત્યારે તે માણસે તેની સાથે જે વ્યવહાર કર્યો હતો તે વિષે રૂથે તેને જણાવ્યું. Viz kapitola |