રૂથ 3:12 - પવિત્ર બાઈબલ12 આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે, પણ તારી સંભાળ લેવાની જવાબદારી માંરી હોવા છતાં માંરા કરતાં પણ વધારે નજીકનો સગો માંણસ બીજો એક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હવે હું નજીકનો સગો છું એ તો ખરું; તથાપિ મારા કરતાંય વધારે નજીકનો એક સગો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 અલબત્ત, હું તમારો નિકટનો સગો છું અને તમારા માટે જવાબદાર છું; પણ એક બીજો માણસ મારા કરતાંય વિશેષ નિકટનો સગો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જોકે તેં સાચું કહ્યું છે કે હું નજીકનો સંબંધી છું; તોપણ મારા કરતાં વધારે નજીકનો એક સંબંધી છે. Viz kapitola |