રૂથ 3:11 - પવિત્ર બાઈબલ11 દીકરી, ગભરાઈશ નહિ, તું જે કાંઈ કહેશે તે હું કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તો હવે, મારી દીકરી, બીશ નહિ, તું કહે છે તે બધું તારા સંબંધમાં હું કરીશ, કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે, કે તું સદગુણી સ્ત્રી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તો હવે ચિંતા કરીશ નહિ. તું કહે છે તે પ્રમાણે હું કરીશ. ગામના બધા લોકો જાણે છે કે તું ચારિયવાન સ્ત્રી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હવે, મારી દીકરી, બીશ નહિ. તેં જે કહ્યું છે તે બધું હું તારા સંબંધમાં કરીશ, કેમ કે મારા લોકોનું આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે. Viz kapitola |