Online Bible

- Reklamy -




રૂથ 2:23 - પવિત્ર બાઈબલ

23 આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવાને બોઆઝની યુવતીઓની પાસે ને પાસે રહી, અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 એથી રૂથે બોઆઝના મજૂરો સાથે કામ કર્યું. જવની અને પછી ઘઉંની પણ કાપણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના મજૂરોની પાછળ પાછળ કણસલાં વીણવાનું રાખ્યું. રૂથ પોતાની સાસુની સાથે જ રહેતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવા માટે બોઆઝની સ્ત્રી મજૂરો પાસે રહી; અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.

Viz kapitola kopírovat




રૂથ 2:23

Následuj nás:

Reklamy


Reklamy