Online Bible

- Reklamy -




રૂથ 2:22 - પવિત્ર બાઈબલ

22 નાઓમીએ કહ્યું, “માંરી દીકરી, એ તો બહુ સારું, તું બીજા ખેતરમાં જાય અને તને કોઈ હેરાન કરે તેના કરતાં એના માંણસો સાથે રહેવું એ વધું સારું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, “મારી દીકરી, તું તેની યુવતીઓ સાથે જા, જેથી બીજા ખેતરવાળા તને કનડે નહિ તો ઠીક.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 નાઓમીએ રૂથને કહ્યું, “હા દીકરી, તું બીજા કોઈના ખેતરમાં જાય અને તને કદાચ કોઈ હેરાન કરે એના કરતાં બોઆઝની કામ કરનારી સ્ત્રીઓ સાથે તું રહે એ સારું છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, “મારી દીકરી, એ સારું છે કે તું તેની જુવાન સ્ત્રીઓ સાથે જા, જેથી બીજા કોઈ ખેતરવાળા તને કનડગત કરે નહી.”

Viz kapitola kopírovat




રૂથ 2:22

Následuj nás:

Reklamy


Reklamy