Online Bible

- Reklamy -




રૂથ 2:21 - પવિત્ર બાઈબલ

21 એટલે રૂથે કહ્યું, “તેમણે મને લણણી પૂરી થાય ત્યાં સુધી તેના માંણસોની પાછળ પાછળ જવા કહ્યું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે રૂથ મોઆબણે કહ્યું, “વળી તેણે મને કહ્યું કે, મારા જુવાનો મારી બધી કાપણી સમાપ્ત કરે ત્યાં સુધી તારે મારા જુવાનોની પાસે ને પાસે રહેવું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 ત્યારે રૂથે કહ્યું, “વળી, કાપણી પૂરી થાય ત્યાં સુધી તેમની કામ કરનારી સ્ત્રીઓ સાથે વીણવાનું કામ ચાલુ રાખવા તેમણે મને કહ્યું છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે મોઆબી રૂથે કહ્યું, “વળી તેણે મને કહ્યું, મારા જુવાનો મારી બધી કાપણી પૂરી કરે ત્યાં સુધી તારે મારા જુવાન મજૂરો પાસે રહેવું.”

Viz kapitola kopírovat




રૂથ 2:21

Následuj nás:

Reklamy


Reklamy