Online Bible

- Reklamy -




રૂથ 2:15 - પવિત્ર બાઈબલ

15 ત્યારબાદ ફરીથી તે કામ કરવા ગઈ ત્યારે બોઆઝે જુવાનોને કહ્યું કે, “તેને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો. તેને અટકાવતા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જ્યારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના જુવાનોને આજ્ઞા કરી, “અને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તે કણસલાં વીણવા ઊઠી એટલે બોઆઝે કામ કરનારા મજૂરોને આજ્ઞા આપી, “એને પૂળાઓમાંથી પણ વીણવા દેજો. તેને કંઈ રોકટોક કરશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, “એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.

Viz kapitola kopírovat




રૂથ 2:15

Následuj nás:

Reklamy


Reklamy