રૂથ 1:7 - પવિત્ર બાઈબલ7 નાઓમી જયાં રહેતી હતી તે જગા છોડી ત્યાંથી બંને પુત્રવધૂઓ સાથે વતનમાં પાછી જવા ચાલી નીકળી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જે જગ્યાએ તે રહેતી હતી ત્યાંથી તે તથા તેની સાથે તેની બે પુત્રવધૂઓ ચાલી નીકળી, અને તેઓ યહૂદિયા દેશમાં પાછી જવા માટે રસ્તે પડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેઓ રહેતાં હતાં ત્યાંથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે ચાલી નીકળી અને યહૂદિયા પાછી જવાને રસ્તે પડી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જ્યાં તે રહેતી હતી ત્યાંથી પોતાના દેશ યહૂદિયામાં પાછા જવાના રસ્તે તેણે પોતાની બે પુત્રવધૂઓ સાથે મુસાફરી શરુ કરી. Viz kapitola |