રૂથ 1:4 - પવિત્ર બાઈબલ4 આ બંને યુવાનો મોઆબી કન્યાઓ ઓર્પાહ અને રૂથ સાથે પરણ્યા. તેઓ આશરે દસ વરસ ત્યાં રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તે [પુત્રો] મોઆબી સ્ત્રીઓની સાથે પરણ્યા, તેમાંની એકનું નામ ઓરપા, ને બીજીનું નામ રૂથ હતું, તેઓ ત્યાં આશરે દશ વર્ષ રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેમણે મોઆબ દેશની યુવતીઓ સાથે લગ્ન કર્યાં, એકનું નામ ઓર્પા અને બીજીનું નામ રૂથ હતું. તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં. Viz kapitola |