Online Bible

- Reklamy -




રૂથ 1:3 - પવિત્ર બાઈબલ

3 તેઓનાં ત્યાંના વસવાટ દરમ્યાન નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો એટલે તે અને તેના બે પુત્રો રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હવે નાઓમીનો પતિ અલીમેલેખ તે બાઈને તથા તેના બે પુત્રોને મૂકીને મરણ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 થોડા સમય બાદ એલીમેલેખનું મરણ થયું, અને તે પોતાની પાછળ નાઓમી અને બે પુત્રોને મૂકી ગયો. નાઓમી તેના બે પુત્રોની સાથે રહેતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વખત જતા નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો. તેથી નાઓમી તથા તેના બે દીકરા નિરાધાર બન્યા.

Viz kapitola kopírovat




રૂથ 1:3

Následuj nás:

Reklamy


Reklamy