રૂથ 1:22 - પવિત્ર બાઈબલ22 આમ નાઓમી તેની પુત્રવધૂ રૂથ સાથે મોઆબથી બેથલેહેમ પાછી આવી. તેઓ પહોંચ્યા ત્યારે જવની કાપણીની ઋતું શરૂ થઈ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એમ નાઓમી તથા તેની સાથે મોઆબ દેશમાંથી આવેલી તેની પુત્રવધૂ રૂથ મોઆબણ પાછી આવી; અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેહેમમાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 આમ, નાઓમી પોતાની પુત્રવધૂ રૂથ સાથે મોઆબ દેશમાંથી પાછી આવી. તેઓ જવની કાપણીની શરૂઆતમાં બેથલેહેમ આવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 એમ નાઓમી અને તેની પુત્રવધૂ, રૂથ મોઆબણ, મોઆબ દેશથી બેથલેહેમ આવ્યાં, ત્યારે જવની કાપણીની મોસમ શરુ થઈ હતી. Viz kapitola |