Online Bible

- Reklamy -




રૂથ 1:19 - પવિત્ર બાઈબલ

19 તે બંને બેથલેહેમ સુધી મુસાફરી કરીને ગઇ. તેઓ તેમને ગામ પહોચ્યા પછી લોકો તેમને જોઇને ખુશી થયા અને પૂછયું કે, “શું ખરેખર તેણી નાઓમી છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એમ તેઓ બન્‍ને મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ પહોંચ્યાં. તેઓ બેથલેહેમ આવ્યાં ત્યારે એમ થયું કે આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોજી ઉત્પન્‍ન થઈ. અને [ત્યાંની સ્‍ત્રીઓએ] પૂછ્યું, “શું આ નાઓમી છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તેઓ મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ આવી પહોંચ્યાં. તેઓ ગામમાં પ્રવેશ્યાં ત્યારે તેમને જોઈને નગરજનો આશ્ર્વર્યમાં પડી ગયા અને સ્ત્રીઓ કહેવા લાગી, “અરે, નાઓમીની આવી દશા થઈ છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મુસાફરી કરતાં કરતાં તેઓ બન્ને બેથલેહેમ નગરમાં આવી પહોંચ્યાં જયારે તેઓ અહીં આવ્યાં ત્યારે નગરના સર્વ લોકો તેઓને જોઈને ઉત્સાહિત થયા. ત્યાંની સ્ત્રીઓએ કહ્યું, “શું આ નાઓમી છે?”

Viz kapitola kopírovat




રૂથ 1:19

Následuj nás:

Reklamy


Reklamy