Online Bible

- Reklamy -




રૂથ 1:18 - પવિત્ર બાઈબલ

18 નાઓમીને થયું કે, રૂથે એની સાથે આવવાનો દૃઢ નિશ્ચય કર્યો છે એટલે તેને કોઈ રીતે સમજાવાય તેમ નથી, એમ માંનીને બોલવાનું બંધ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જ્યારે નાઓમીએ જોયું, કે મારી સાથે આવવાનો તેનો દઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 જ્યારે નાઓમીએ જોયું કે રૂથે તેની સાથે જવાનો દૃઢ નિર્ધાર કર્યો છે ત્યારે તેણે તેને વધુ સમજાવવાનું પડતું મૂકાયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જયારે નાઓમીને ખાતરી થઈ કે રૂથ સાથે આવવાને કૃતનિશ્ચયી છે ત્યારે તેણે તેની સાથે વિવાદ કરવાનું બંધ કર્યું.

Viz kapitola kopírovat




રૂથ 1:18

Následuj nás:

Reklamy


Reklamy