Online Bible

- Reklamy -




રૂથ 1:11 - પવિત્ર બાઈબલ

11 પણ નાઓમીએ કહ્યું, “માંરી પુત્રીઓ પાછી જાઓ. તમે શું કામ માંરી સાથે આવવા માંગો છો? હવે મને વધુ પુત્રો કયાં થવાના છે, જે મોટા થઈને તમને પરણે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે નાઓમીએ કહ્યું, “મારી પુત્રીઓ, પાછી વળો. તમે મારી સાથે કેમ આવવા માગો છો? શું હજી મને પુત્રો થવાના છે કે, તેઓ તમારા પતિ થાય?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 નાઓમીએ કહ્યું, મારી દીકરીઓ, તમારે પાછા ફરવું જ જોઈએ. મારી સાથે આવવાથી તમને કંઈ લાભ થવાનો નથી. શું તમારી સાથે લગ્ન કરાવવા મારી પાસે હજી પણ પુત્રો છે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે નાઓમીએ કહ્યું, “મારી દીકરીઓ પાછી વળો; તમારે મારી સાથે શા માટે આવવું જોઈએ? શું હજી મને દીકરાઓ થવાના છે કે તેઓ તમારા પતિ થઈ શકે?

Viz kapitola kopírovat




રૂથ 1:11

Následuj nás:

Reklamy


Reklamy