રોમનોને પત્ર 6:7 - પવિત્ર બાઈબલ7 જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે જે મર્યો છે તે ન્યાયી ઠરીને પાપથી મુકત થયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તે પાપની સત્તામાંથી મુક્ત થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. Viz kapitola |