રોમનોને પત્ર 6:5 - પવિત્ર બાઈબલ5 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કારણ કે જો આપણે તેમના મરણની સમાનતામાં [તેમની] સાથે જોડાયા, તો તેમના પુનરુત્થાનની [સમાનતામાં] પણ આપણે [જોડાયેલા] થઈશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જો આપણે તેમની સાથે મરણમાં એકરૂપ થયા, તો જેમ તેમને સજીવન કરવામાં આવ્યા તેમ આપણે પણ તેમની સાથે જીવનમાં એકરૂપ થઈશું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું. Viz kapitola |