Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 5:4 - પવિત્ર બાઈબલ

4 આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 એટલું જ નહિ, પણ વિપત્તિઓમાં પણ હર્ષિત થઈએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે વિપત્તિથી સહનશીલતા કેળવાય છે; સહનશીલતાથી ઘડતર થાય છે અને ઘડતર થવાથી આશા ઉદ્ભવે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 5:4

Následuj nás:

Reklamy


Reklamy