રોમનોને પત્ર 4:7 - પવિત્ર બાઈબલ7 “તેને ધન્ય છે. જ્યારે લોકોના અપરાધો માફ કરાય છે, અને જેઓનાં પાપો ઢંકાઈ જાય છે, તેઓને ધન્ય છે! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 “જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયાં છે, તેઓને ધન્ય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 “જેમના અપરાધોની માફી આપવામાં આવી છે, અને જેમનાં પાપ ઢાંકી દેવામાં આવ્યાં છે, તેમને ધન્ય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ‘જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે. Viz kapitola |