રોમનોને પત્ર 4:4 - પવિત્ર બાઈબલ4 જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હવે કામ કરનારને જે પગાર મળે છે તે કૃપારૂપ ગણાતો નથી, પણ હકરૂપ ગણાય છે. પણ જે માણસ પોતે કરેલાં કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 જે માણસ ક્મ કરે છે, તેને વેતન આપવામાં આવે છે. તેના વેતનને ભેટ ગણવામાં આવતી નથી. એ તો એની પોતાની કમાણી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે. Viz kapitola |