Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 4:23 - પવિત્ર બાઈબલ

23 (“તેને ન્યાયી ગણવામાં આવ્યો.”) એ શબ્દો માત્ર ઈબ્રાહિમ માટે જ લખવામાં આવ્યા ન હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, એ માત્ર તેને માટે જ લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 “તેને ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે ગણવામાં આવ્યો,” એ શબ્દો ફક્ત અબ્રાહામને માટે જ લખવામાં આવ્યા ન હતા;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે,

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 4:23

Následuj nás:

Reklamy


Reklamy