રોમનોને પત્ર 3:11 - પવિત્ર બાઈબલ11 એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 સમજનાર કોઈ નથી, ઈશ્વરને શોધનાર કોઈ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ઈશ્વરની શોધ કરનાર અથવા તેમને સમજનાર કોઈ નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી; Viz kapitola |