Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 2:23 - પવિત્ર બાઈબલ

23 દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તું જે નિયમશાસ્‍ત્ર વિષે અભિમાન રાખે છે, તે તું નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરીને ઈશ્વરનું અપમાન કરે છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 અથવા નિયમશાસ્ત્ર વિષે બડાઈ કરીને અને છતાં નિયમનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 2:23

Následuj nás:

Reklamy


Reklamy