રોમનોને પત્ર 16:6 - પવિત્ર બાઈબલ6 મરિયમની ખબર પૂછશો, તમારા માટે એણે ઘણું સખત કામ કર્યુ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તમારે માટે પુષ્કળ મહેનત કરનાર મિર્યામને શુભેચ્છા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો. Viz kapitola |