Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 16:14 - પવિત્ર બાઈબલ

14 ખ્રિસ્તના શરણે આવેલા સૌ ભાઈઓ સાથે અસુંકિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હાર્માસ છે તેઓને મારી સલામ કહેજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને, અને તેઓની સાથે બીજા જે ભાઈઓ છે, તેઓને સલામ કહેજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 પોતાના પુત્રની જેમ મારી મદદ કરનાર તેની માતાને પણ શુભેચ્છા. અસુંક્રિતસ, ફ્લેગોન, હેર્મેસ, પાત્રબાસ તથા હેર્માસ, અને તેમની સાથે જે બીજા ખ્રિસ્તી ભાઈઓ છે તેમને શુભેચ્છા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને અને તેઓની સાથે જે બીજા ભાઈઓ છે, તેઓને સલામ કહેજો.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 16:14

Následuj nás:

Reklamy


Reklamy