રોમનોને પત્ર 16:13 - પવિત્ર બાઈબલ13 રૂફસને સલામ કહેજો. પ્રભુની સેવામાં તે વિશિષ્ટ વ્યક્તિ છે. એની માને મારી સલામ પાઠવશો. એ તો મારી મા પણ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુની સેવામાં પ્રખર કાર્યકર રૂફસને શુભેચ્છા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. Viz kapitola |