રોમનોને પત્ર 16:12 - પવિત્ર બાઈબલ12 ત્રુંફૈના અને ત્રુંફોસાની મારા વતી ખબર પૂછશો. પ્રભુ માટે આ સ્ત્રીઓ ઘણી સખત મહેનત કરી રહી છે. પેર્સિસને મારી સ્નેહભીની યાદ પાઠવશો. એણે પણ પ્રભુ માટે ઘણો સખત પરિશ્રમ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વહાલી પેર્સિસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ત્રુફૈના તથા ત્રુફોસાને મારી શુભેચ્છા. મારી પ્રિય સાથીદાર પેર્સીસને શુભેચ્છા. તેણે પ્રભુને માટે ભારે જહેમત ઉઠાવી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પ્રભુને નામે પરિશ્રમ કરનારી ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો, વહાલી પેર્સિસ જેણે પ્રભુના કામમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો. Viz kapitola |