રોમનોને પત્ર 16:11 - પવિત્ર બાઈબલ11 મારા સંબંધી હેરોદિયોનને સલામ કહેજો. નાર્કીસસ કુટુંબના જેઓ પ્રભુના છે તે સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 મારા સગા હેરોદિયોનને સલામ કહેજો. નાર્કીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 મારા યહૂદી ભાઈ હેરોદિયોનને શુભેચ્છા. નાર્કીસસના કુટુંબના ખ્રિસ્તી ભાઈઓને શુભેચ્છા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 મારા સગાં હેરોદિયાને સલામ કહેજો. નાકીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ છે તેઓને સલામ કહેજો. Viz kapitola |