રોમનોને પત્ર 15:25 - પવિત્ર બાઈબલ25 અત્યારે તો હું દેવના લોકોને મદદરૂપ થવા યરૂશાલેમ જઈ રહ્યો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પણ હાલ તો હું સંતોની સેવા કરવા માટે યરુશાલેમ જાઉં છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 હાલ તો હું ઈશ્વરના લોકો માટે રાહતફાળો લઈને યરુશાલેમ જાઉં છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ હાલ તો હું સંતોની સેવામાં યરુશાલેમ જાઉં છું. Viz kapitola |