રોમનોને પત્ર 15:22 - પવિત્ર બાઈબલ22 તેથી જ ઘણી વાર તમારી પાસે આવતાં મને રોકવામાં આવતો હતો. જેથી મારે અહીં રોકાઈ જવું પડતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તે જ કારણથી તમારી પાસે આવતાં મને આટલી બધી વાર રોકાણ થયું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 એ કારણને લીધે તમારી મુલાકાત લેવાનું અટવાઈ પડયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે જ કારણથી તમારી પાસે આવવામાં મને આટલી બધી વાર લાગી છે. Viz kapitola |