Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 15:21 - પવિત્ર બાઈબલ

21 પણ, શાસ્ત્રોમાં લખેલું છે: “જે લોકોને તેના વિષે કશું જ કહેવામાં નથી આવ્યું તે લોકો જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 લખેલું છે, “જેઓને તેમના સંબંધીના સમાચાર મળ્યા નહોતા તેઓ જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 શાસ્ત્રમાં લખેલું છે: “જેમને તેમના સંબંધીના સમાચાર આપવામાં આવ્યા નહોતા, તેઓ જોશે; અને જેમણે સાંભળ્યું નહોતું, તેઓ સમજશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 લખેલું છે કે ‘જેઓને તેમના સંબંધી જાણકારી મળી ન હતી તેઓ જોશે અને જેઓએ સાંભળ્યું ન હતું તેઓ સમજશે.’”

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 15:21

Následuj nás:

Reklamy


Reklamy