રોમનોને પત્ર 14:16 - પવિત્ર બાઈબલ16 તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેથી તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું થવા ન દો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તમે જેને સારું ગણો છો, તેનું ભૂંડું બોલાય એવું થવા ન દો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો. Viz kapitola |