Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 12:4 - પવિત્ર બાઈબલ

4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે, અને બધા અવયવોને એક જ કામ [કરવાનું] નથી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 આપણા એક શરીરમાં અનેક અવયવો છે. આ બધા અવયવોનું કાર્ય જુદું જુદું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી;

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 12:4

Následuj nás:

Reklamy


Reklamy