Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 11:35 - પવિત્ર બાઈબલ

35 “દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે? દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું કે, તે તેને પાછું ભરી આપવામાં આવે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 કોણે તેમને પહેલાં કંઈક આપ્યું છે કે તેમણે તેને પાછું આપવું પડે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે?

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 11:35

Následuj nás:

Reklamy


Reklamy