રોમનોને પત્ર 11:19 - પવિત્ર બાઈબલ19 તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી તું કહેશે, “હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓને તોડી નાખવામાં આવી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પણ તને આવો વિચાર આવે: “મારી કલમ કરવા માટે ડાળીઓ કાપી નાખવામાં આવી હતી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 વળી તું કહેશે કે, ‘હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી.’” Viz kapitola |