Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 11:14 - પવિત્ર બાઈબલ

14 મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જેથી હરકોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 કદાચ, મારી જાતિના લોકોમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેમનામાંના કેટલાકને બચાવી શકું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓ માં ઈર્ષ્યા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 11:14

Následuj nás:

Reklamy


Reklamy