રોમનોને પત્ર 1:31 - પવિત્ર બાઈબલ31 તેઓ મૂર્ખ છે, તેમનાં વચન પાળતા નથી, અને તેઓ બીજા લોકો પ્રત્યે દયા, મમતા, ભલાઈ દર્શાવતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, [તથા] નિર્દયી હતા : Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 અનૈતિક, વિશ્વાસઘાતી, ક્રૂર અને દયાહીન બને છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા. Viz kapitola |