સંદર્શન 8:6 - પવિત્ર બાઈબલ6 પછી જેમની પાસે સાત રણશિંગડાં હતાં. તે સાત દૂતો તેમના રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી જે સાત દૂતની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા માટે તૈયાર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી સાત દૂતો સાત રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા સારુ તૈયાર થયા. Viz kapitola |