સંદર્શન 8:1 - પવિત્ર બાઈબલ1 જ્યારે હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે ત્યાં આકાશમાં લગભગ અડધા કલાક સુધી શાંતિ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જયારે તેણે સાતમી મુદ્રા તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે સ્વર્ગમાં આશરે અડધો કલાક મૌન છવાઈ ગયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે હલવાને સાતમી મહોર તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી સ્વર્ગમાં મૌન રહ્યું. Viz kapitola |