Online Bible

- Reklamy -




સંદર્શન 5:3 - પવિત્ર બાઈબલ

3 પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ સ્વર્ગમાં કે પૃથ્વી પર કે પૃથ્વીના પેટાળમાં એવો કોઈ નહોતો કે જે પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો.

Viz kapitola kopírovat




સંદર્શન 5:3

Následuj nás:

Reklamy


Reklamy