સંદર્શન 21:18 - પવિત્ર બાઈબલ18 તે દિવાલ યાસપિસની બનેલી હતી. તે શહેર નિર્મળ કાચના જેવું શુદ્ધ સોનાનું બનેલું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેના કોટનું ચણતર યાસપિસનું હતું. અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેના કોટનું ચણતર યાસપિસનું હતું; અને નગર નિર્મળ ક્ચના જેવા ચોખ્ખા સોનાનું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેની દીવાલની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું. Viz kapitola |